INGREDIENTS: Powder (Dry Mango, Tamarind, Red Pepper, Coriander Cumin, Tomato Dry, Sugar, Ginger, Dry Coconut), Garam Masala (spices for vegetable), Turmeric, Cumin, Fenugreek, Iodised Salt, Mustard Seed, Edible Oil, Powder, Fennel.
COOKING METHOD:
(GJ)
શાકોત્સવ નું શાક:
1. રીંગણમાં આડા-ઉભા કાપા પાડીને તળવાં.
2. બીજા પાત્રમાં 250 ml પાણી લઇ આ સ્વાલય ઈન્સ્ટન્ટ રેડી મિક્સ મસાલો 100 ગ્રામ /0.22 lbs (5 વ્યક્તિ માટે) ઉમેરી 8-10 min ઉકાળો.
3. ત્યારબાદ તળેલા રીંગણાં મિક્સ કરી, 2 min હલાવો.
ઊંધિયું અને મિક્સ વેજીટેબલ શાક:
1. 500 gm મિક્સ શાકભાજી ને તેલમાં તળવા.
2. બીજા પાત્રમાં 250 ml પાણી લઇ આ સ્વાલય ઈન્સ્ટન્ટ રેડી મિક્સ મસાલો 100 ગ્રામ /0.22 lbs (5 વ્યક્તિ માટે) ઉમેરી 8-10 min ઉકાળો.
3. ત્યારબાદ તળેલા શાકભાજી મિક્સ કરી, 2 min હલાવો.
ઊંધિયા શાક માટે વિશેષ: સ્વાલય ઈન્સ્ટન્ટ રેડી મિક્સ મેથી વડી મસાલો લઈ, જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી, માપસર ગોળી બનાવી તેલ માં તળીને આ ઊંધિયા શાક માં મિક્સ કરી શકાય.
ભરેલા રીંગણાં માટે:
1. એક પાત્ર માં 200 ગ્રામ આ મિક્સ મસાલો લઇ 50 ml પાણી ઉમેરી મિક્સ કરવું.
2. ત્યારબાદ 500 gm રીંગણાંમાં ચાર કાપા પાડીને 75 gm આ મસાલો ભરી તેને બાફવા. (નોંધ: બાફતા પેહલા 25 gm મસાલો રીંગણાં ઉપર વેરવું તેમજ થોડું તેલ પણ નાખી શકાય.)
આ રીતે તૈયાર થઇ ગયું સ્વાદિષ્ટ અને પવિત્ર શાક. તો તૈયાર થઇ જાઓ પરિવાર અને મિત્રો સાથે આ સ્વાદિષ્ટ શાક નો આનંદ માણવા.
નોંધ: ઉપર દર્શાવેલ ચારેય શાક માટે પાણી અને આ સ્વાલય ઈન્સ્ટન્ટ રેડી-મિક્સ મસાલાની માત્રા સ્વરુચિ પ્રમાણે વધ-ઘટ કરી શકાય.
(HI)
शाकोत्सव सब्जी:
1. बैंगन को आड़े-तिरछे काटें और तलें।
2. एक अन्य कंटेनर में 250 ml पानी लें और इस स्वालय इंस्टेंट रेडी मिक्स मसाला 6 टेबल स्पून/ 100 gm /0.22 lbs (5 व्यक्तियों के लिए) डालें और 8-10 मिनट तक उबालें।
3. फिर तले हुए बैंगन मिलाकर 2 मिनट तक मिक्स करे |
उंधियू / मिक्स वेजिटेबल सब्जी:
1. 500 gm मिक्स सब्जि को तेल में तल लें।
2. एक अन्य कंटेनर में 250 ml पानी लें और इस स्वालय इंस्टेंट रेडी मिक्स मसाला 6 टेबल स्पून/ 100 gm /0.22 lbs (5 व्यक्तियों के लिए) डालें और 8-10 मिनट तक उबालें।
3. फिर तले हुए बैंगन मिलाकर 2 मिनट तक मिक्स करे |
उंधियू सब्जी के विशेष:
स्वालय इंस्टेंट रेडी मिक्स मेथी वडी मसाला लेकर, आवश्यकतानुसार पानी मिलाकर, प्रमाणसर गुटिका बनाकर तेल में तलकर इस उंधियू सब्जी में मिक्स कर सकते है।
भरवां बैंगन के लिए:
1. इस स्वालय इंस्टेंट रेडी मिक्स मसाला 200 gm एक कन्टेनर में लीजिये और 50 ml पानी डाल कर मिक्स तैयार कीजिये ।
2. फिर 500 ग्राम बैंगन को चिर कर 75 gm इस मसाले को बैंगन में भरें और भाप दें. (नोट: भाप देने से पहले बैंगन पर 25 gm मसाला छिड़कें और थोड़ा तेल डालें।) इस प्रकार पवित्र और स्वादिष्ट सब्जी बनकर तैयार हो जाती है। तो तैयार हो जाइए परिवार और दोस्तों के साथ इस स्वादिष्ट सब्जी का आनंद उठाने के लिए।
नोट: ऊपर बताई गई चारों सब्जि में पानी और इस स्वालय इंस्टेंट रेडी-मिक्स मसाले की मात्रा अपनी पसंद के अनुसार काम या ज्यादा कर सकते है।
(EN)
Shakotsav Sabji:
1. Cut brinjals in plus sign and Fry.
2. In another container take 250 ml water and add this Swalay Instant Ready-Mix Masala 100 gms /0.22 lbs (for 5 persons) and boil for 8-10 min.
3. Then mix the fried brinjals, stir for 2 min.
Undhiyu and Mix Vegetables Sabji:
1. Fry 500 gm mixed vegetables in oil.
2. In another container take 250 ml water and add this Swalay Instant Ready-Mix Masala 100 gms /0.22 lbs (for 5 persons) and boil for 8-10 min.
3. Then mix the fried vegetables, stir for 2 min.
Special for Undhiyu Sabji: Take Swalay Instant Ready Mix Methi Vadi, add water as required, make a small pill, frying it in oil and mix in the Undhiyu Sabji
For Stuffed Brinjal Sabji:
1.Take 200 grams of this Swalay Instant Ready-mix masala in a container and add 50 ml of water and mix.
2. Then cut in plus sign 500 gm brinjal and add 75 gm of this masala in brinjal and steam it. (Note: Before steaming, sprinkle 25 gm masala on the brinjal and add some oil.)
In this way the holy and delicious sabji is ready. So, get ready to enjoy this delicious sabji with family and friends.
Note: Amount of water and this Swalay Instant Ready-Mix Masala can change as per your choice.
SAVE TIME | SAVE MONEY | SAVE HEALTH | SAVE ENERGY